ના રૂપ રંગ ના ધન દોલત , ના સાનો સૌરત ના અભરખા હવે, ખુદને પ્રકાસીત કર્યો જયારથી, બધેજ શુધ્ધ આત્મા દીઠે મને, હવે આત્મીયતા હર એક થી, સમભાવ સમ દ્રષ્ટિ લઈ નીરખું ગગનને, અને ચમકું નભમાં તારો બની,
જય ઓમકાર

-Hemant Pandya

Gujarati Thank You by Hemant Pandya : 111803766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now