સહ વીનય વીનંતી કે મને કોઈ મેસેજ કરવા માંગતા હો તો
મારા વોટ્સએપ નંબર 9574898781
પર મોકલશો,
માતૃભારતી ની એપ પર ના મેસેજ ખોલવા પણ મંથલી 145 રૂપીયા ચાર્જ પે કરવો પડે છે,જે
શરૂઆતમાં માત્ર 99 રૂપીયા માં એક વર્ષ નો હતો, મને હવે આ નથી પોસાતું ,
મારી 21 બુક અને લગભગ 2000 શેર સાયરી શુંવાક્યો વીગેરે બધું પાણીમાં,
બીજી એપ લખવાના સામે થી પૈસા આપે છે..
જાગ્યા ત્યાથી સવાર
આભાર
-Hemant Pandya