कर्तव्यमाचरम् कामम्,
अकर्तव्यमनाचरम्।
तिष्ठति प्रकृताचारो य,
स: आर्यैति स्मृत: ॥
(योगवसिष्ठम्) ।
વિન્યાસ -- कर्तव्यम् आचरम्,
अकर्तव्यम् अनाचरम्,
प्रकृत आचार: य,
आर्य इति।
ભાવાર્થ -- જે વ્યક્તિ કરવાં જેવાં કાર્યો કરે છે અને ન કરવા લાયક કામો કરતી નથી તેમજ જે સમાજનાં સાહજિક નિયમોનું પાલન કરે છે તે વ્યક્તિની ઉમદા માણસ તરીકે સમાજમાં હંમેશા કદર થાય છે.
(યોગવસિષ્ઠમ્)
🙏 શુભો (ક્રો) દય! 🙏