પુરુષ વાયદા નિભાવવામાં જેટલો પાક્કો હોય છે,તેટલી સ્ત્રી હોતી નથી.કેમકે સ્ત્રી એટલું બધું કામ કરે જે એ ભૂલી જ જાય.
બાપડો પુરુષ રૂપિયા કમાઈને,ખર્ચ કરે તો વાયદો નિભાવવા તત્પર હોય છે.કદાચ પુરુષ એકાદ વખત મોડો પડ્યો હોય તો રીતસર ઉધડો જ લઇ લે.
(આ તમને કહેતો નથી,માથે ના લેતાં)
-वात्सल्य