उत्थायोत्थाय बोद्धव्यम्,
किमद्य सुकृतं कृतम्।
आयुष: खंडमादाय,
रविरस्तं गमिष्यति॥
વિન્યાસ -- उत्थाय उत्थाय,
किम् अद्य, खंडम् आदाय,
रवि: अस्तम्॥
ભાવાર્થ -- દરરોજ સવારે ઊઠીને એ નક્કી કરી લેવું જોઈએ કે આજે હું કયું સારું કામ કરીશ? કેમ કે સૂર્ય આથમતાં પહેલા આપણાં આયખાનો એક ટુકડો આપણી પાસેથી દરરોજ છીનવી લે છે.
🙏 શુભ શુક્રોદય! 🙏