Gujarati Quote in Romance by Priyanka Chauhan

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભીની સી લાગણીઓ કઈ રીતે લખું વાલમ,
ભીંજાઈ જશે મારાં કાગળ ને કલમ....

વિરહની રાત્રીઓ કેમ કરી વિતાવું વાલમ,
ઠંડા ઠંડા પ્હોરમાં ભભૂકે ભીતરની ચલમ....

મળવાના મુહૂર્ત રોજ રોજ શોધું હું વાલમ,
મૃગજળ સમો મારો વિતતો આ જનમ...

આમ તે ઉદાસ થઈ શું બેઠા છો વાલમ ,
ગોરંભાયેલા ડુમામાં ડૂબશે આખો આલમ...

માંગુ છું હું આપો ને વચન મારાં વાલમ,
સંગાથે રેહજો , જાણે હો ઈશ ને આતમ...

-Priyanka Chauhan

Gujarati Romance by Priyanka Chauhan : 111796692
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now