Morning Musings...
મોટિવેશન ફીલિંગ છે, આવે અને જતું રહે.
અનુશાસન એકવાર કેળવાય પછી કાયમ રહે.
મોટિવેશન ઈગ્નિશન છે, અનુશાસન એક્સેલેટર છે.
મોટિવેશન લક્ષ્ય બનાવે, અનુશાસન તેને હાંસલ કરે છે.
મોટિવેશન ઈરાદો છે, અનુશાસન એક્શન છે.
મોટિવેશન ફીલિંગ પેદા કરે, અનુશાસન રિઝલ્ટ.