તારીખ 31/03 ના રોજ પુરા થતા વર્ષ નુ "કૌશિક" ના દિલ નુ પાકુ સરવૈયુ.
તમારી ભૂલો ને હું ઉધાર કરીશ
મારા પ્રેમ ને તમે જમાં કરજો.
મારા ગુસ્સા ને તમે ઉધાર કરજો
હું તમારા પ્રેમ ને જમાં કરીશ.
હું તમારા પ્રેમ નો દેવાદાર
તમે મારા પ્રેમ ના લેણદાર .
શું તમે મારી જિંદગી માટે અનામત થશો?
-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*