""" જીવન માંગલ્ય """ એટલું યાદ રાખો કે તમારા શબ્દો કરતાં તમારું વર્તન વધારે વાતો કરે છે.....સંબંધ એક એવું વૃક્ષ છે*
*કે જે...લાગણી દ્વારા ઝૂકી જાય,*
*સ્નેહ દ્વારા ઉગી જાય*
*અને*
*શબ્દો દ્વારા તૂટી જાય !!*
*સંબંધો ચંદન ના વૃક્ષ જેવા રાખો ભલે ટુકડા હજાર થાય પણ સુગંધ ના જાય...*
*જીવનમાં એક વાત ક્યારેય ના ભુલતા,*
*જેણે તમને જીતતા શીખવ્યું છે. એને*
*તમે હરાવવાના સપના ક્યારેય ના જોતા ??...નિર્ણય તમારા હાથમાં છે..*
-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*