*👆🏿🎯🔥🥁🎺🎹ગામમાં વધારેમાં વધારે ભુવા બનાવો..*
બાળકોને બાવા બનાવો.
શાળાઓમાં બાળકો ને ભણાવવાની કોઈ જરૂર નથી..
ગુજરાતના મુખ્યમંત્રીની લાલચુઓ માટેની લલચાઉ યોજના .
31 માર્ચ સુધીમાં ભક્તોએ આધાર કાર્ડથી રજીસ્ટ્રેશન કરાવવું અને દર મહિને 5000 રૂપિયા લોકોની મહેનતના પૈસા ભીખમાં મેળવવા..
એક એક ગામની વીસ પચ્ચીસ ભજન મંડળીઓ રજીસ્ટ્રેશન કરાવો અને 5000 ને બદલે લાખ રૂપિયા મેળવો.ગામમાં ભજનની ધૂણી ધખાવો અને છોકરાઓને ઉચ્ચ કક્ષાના બાવા અને ભુવા બનાવો..
આવી યોજનાઓ રાજ્યના મુખ્યમંત્રી જાહેર કરીને મીડિયા એને આવકાર દાયક પગલું કહેતું હોય એવા દેશને બરબાદ થતા કોઈ રોકી નહીં શકે.
અણસમજ લાલચુઓની કમી નથી.સંમેલનોમાં લોકોને ભેગા કરવા સરઘસોમાં ભેગા કરવા માટે નવા નવા કિમીયા સરકાર શોધી રહી છે.ટૂંક સમયમાં આ બધી મંડળીઓનું સંમેલન પણ થશે.અને સન્માન પણ થશે.
આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત ક્યાં થયા છે?એના દલાલો તો અહીંના જ હતા એ દેશ છોડીને ક્યાં ગયા જ છે.દેશ ફરી ને ગુલામીની દિશામાં આગળ વધી રહ્યો છે.
ભજન કરો.મંજીરા ઠોકો.બાળકોને વૈજ્ઞાનિક,ડોકટર,એન્જીનીયર ને બદલે અન્ધભક્ત બનાવો..
-મહેશ ઠાકર