ज्ञाने मौनं क्षमा शक्तौ,
त्यागे श्लाघाविपर्यय:।
गुणा गुणानुबन्धित्वात्,
तस्य सप्रसवा इव॥
(रघुवंशम् , ०१.२२)
ભાવાર્થ -- જ્ઞાનની સાથે મૌન, બળ (શક્તિ) સાથે ક્ષમા, ત્યાગની સાથે પ્રશંસા (વખાણ) થી દૂર રહેવું -- આ બધાં ગુણ રઘુવંશી રાજાઓમાં જન્મ સાથે જ ઉતરી આવે છે.
(રઘુવંશમ્, ૦૧.૨૨)
🙏 શુભ શશિદિન! 🙏