કાન્હા તને શોધતી રહી, બધાંને પૂછતી હતી, ક્યાં ગયો મારો શ્રી હરી, કંયા ગયો મારો,
મને ગમતો મારો શ્રી હરી
હમેશા મૌન રહતી) પ્રકૃતિ કહે, .....તારા મનમાં ઝાંખી કર. કાન્હા તારા મનમાં જ બીરાજમાન છે. એ આપણો ઈશ્વર આપણી પાસે આપણે ઈચ્છા હશે મનમા વિકારોનૉ વાસ ન હોય...
ત્યારે વગર આમંત્રણ આપણા
-Usha Dattani