પ્રેમની વ્યાખ્યા આમ તો બહુ અઘરી છે..
પણ
પ્રેમ એટલે..
શરતો વગરનો 'સંગાથ'..
વળતરની અપેક્ષા વગરની 'કાળજી'..
વગર કહ્યે અનુભવાય જતી એકબીજાની 'વેદના'..
એકની નબળાઈમાં બીજાનો મળતો અચૂક 'આધાર'...
ફરિયાદોનુ અસ્તિત્વ નકારતી 'સમજણ'..
ભૂલને સહજતાથી માફ કરી શકવાની 'શક્તિ'...
—અમૃત