શીવ રાત્રી ,
હા તે વીષે તમે બધા જાણતાજ હશો, ઘણીય શીવ રાત્રી આવી અને જશે, પણ આ શીવ રાત્રી ,આ શીવ પુત્ર, કે જેણે આ દેહ ધારણ કરેલ તે આ શીવ પુત્ર ના આ દેહ નું નામ હેમંત છે, તેનો દેહ ધારણ કર્યો નો દીવસ એટલે કે આ શરીરનો જન્મ દીવસ, એ પહેલી માર્ચ આ શીવ રાત્રી ના દીવસ છે,
જાણે વર્ષા થી આ દીવસ ની રાહ દેખતો હતો તે માત્ર થોડાજ દીવસ પછી આવે છે,
ઓમ શાંતિ,
શીવ નો અર્થ છે શાંતી આપનાર, એટલે કે શાંતી દાતા
#Shivratri

Gujarati Thank You by Hemant Pandya : 111787761

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now