वर्तमानं निरीक्ष्यैव,
तं जनं नोपहासयेत्।
कालक्रमेण चांगारो,
हीरकं जायते ध्रुवम्॥
વિન્યાસ -- निरीक्ष्य एव,
न उपहासयेत्
च अंगार: हीरकम् ॥
ભાવાર્થ -- કોઇની હાલની, વર્તમાન સ્થિતિ જોઇને એનાં ભવિષ્યની મજાક ન ઉડાવવી,
કેમ કે કાળ, સમયની પાસે એટલી શક્તિ છે કે તે એક સામાન્ય, તુચ્છ કોલસાને પણ ધીરે ધીરે ભવિષ્યમાં હીરો બનાવી દે છે.
🙏 શુભ આદિત્યવાર! 🙏