kiss day...!
you miss day....
વહાલી લાગે વ્હાલની એ kiss
કંઈ નથી માત્ર લાગણીનો અતિરેક..
પરંતુ મજાની અનુભૂતિનો આ દિવસ!
હોઠ અને હૈયાને નજીકથી સ્પર્શવાનો ડે..
મને કોણ કરશે kiss? હું જોઉં missનો સંદેશ.
- વાત્ત્સલ્ય
#KissDay

Gujarati Romance by वात्सल्य : 111784862
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now