कामधेनुगुना विद्या,
ह्यकाले फलदायिनी।
प्रवासे मातृसदृशी,
विद्या गुप्तं धनं स्मृतम्॥
(चाणक्यनीति, ४.५)
વિન્યાસ -- हि+अकाले
ભાવાર્થ -- વિદ્યા એ કામધેનુ ગાય જેવી છે જે દરેક ઋતુમાં અમૃત આપે છે.એ પરદેશમાં જનેતાની જેમ આપણી અને આપણાં હિતની રક્ષા કર છે.એટલે જ વિદ્યાને ગુપ્ત ધન કહી છે.
(ચાણક્યનીતિ, ૪.૫)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏