વસંત એટલે તાજગીના વાયરા, તન અને મનને ઉમંગોથી તરબતર કરી દે ..ઝૂમતા કરી દે. પ્રકૃતિ આળસ ખંખેરી નવલ શણગાર સજે અને તેના ખોળે ઝૂમવા આમંત્રે.
બદલાતી ઋતુઓની અસર મનને થયા વગર રહે જ નહીં.
મા સરસ્વતીના પાવન પ્રાગટ્યને પણ આજે ભક્તિથી વધાવીએ અને વસંતઋતુનું સ્વાગત કરીએ…🌹🙏🏻
વસંત પંચમી ની શુભ કામના...🌸🌺
✒️ કુમારપાલસિંહ રાણા ઑફ રંગપુર