Gujarati Quote in Story by Sejjal Panchal

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભીના સ્પર્શ સાથે રેતી સરકી ગઈ મુઠ્ઠી માથી,
હવા એ રૂખ બદલ્યો,
અને
આંખો ભીંજાણી આંસું સાથે,
લહેરો થી ભીની થયેલી,
પગ ની પાની ને સંકોચી ને
ચાલવા લાગ્યુ ફરી નગર ની તરફ મન...
- " સ્પર્શ "
સેજલ પંચાલ ...✍️✍️✍️

Gujarati Story by Sejjal Panchal : 111782199
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now