પ્રેમ એક લાગણી છે,
લાગણી મગજમાંથી ઉત્તપન્ન થાય,
હ્રદયમાં(દિલમાં) કોઈ લાગણી નથી,
હ્રદયનું કાર્ય ફક્ત રક્ત ફિલ્ટર કરવું ને "રક્તવાહિની" દ્વારા સંપૂર્ણ શરીરમાં રક્ત પરિવહન કરવાનું છે,
તો પણ વાક્ય શું આવે,
"હું તને દિલથી પ્રેમ કરું છું,"
એની જગ્યાએ ખરેખર આવવું જોઈએ,
"હું તને મનથી પ્રેમ કરું છું"
હ્રદયને (દિલને) પ્રેમના નામે સાવ ખોટે ખોટું બદનામ કરી રાખ્યું છે,
ગાડરિયો પ્રવાહ ચાલ્યો જાય છે... 😀