लये संबोधयेत् चित्तम्,
विक्षिप्तं शमयेत् पुनः।
सकशायं विजानीयात्,
समप्राप्तं न चालयेत्॥
(मांडुक्योपनिषद, ३.४४)॥
ભાવાર્થ -- જ્યારે મન નિષ્ક્રિય થઇ જાય, ત્યારે એને ઢંઢોળીને સચેત કરીને જગાડો.આવુું સચેત ચિત્ત જો અશાંત થાય, તો એને સ્થિર કરો.એના પર જામેલાં (અહંકાર અને અજ્ઞાનનાં) મેલને ઓળખો, સાફ કરો અને આ રીતે સમવૃત્તિને પામેલા ચિત્તને ફરી ડહોળાવા ન દેશો.
(માંડુક્ય ઉપનિષદ, ૩.૪૪).
🙏 મંગળકારી મંગળવાર! 🙏