😅😅
એક બંધ દુકાનનાં ઓટલા પર બે વૃધ્ધ વ્યક્તિઓ ખડખડાટ હસી રહ્યા હતા...
.
એ જોઈ ત્યાંથી પસાર થતા ભણેલા-ગણેલા માણસને આશ્ચર્ય થયું એટલે એણે પેલા વૃધ્ધોને ખડખડાટ હસવાનું કારણ પૂછ્યું...
.
તો એક વૃધ્ધ માંડમાંડ હસવું રોકી અને બોલ્યા કે “મારી પાસે આ દેશની બધી સમસ્યાઓનું એક સમાધાન છે, રાહુલ ગાંધીને જેલમાં પૂરી દો અને સાથે એક ગધેડો પણ જેલમાં પૂરો...”
.
પેલા વ્યક્તિએ આશ્ચર્ય સાથે પૂછ્યું “ગધેડાને શા માટે પુરવાનો???”
આ સવાલ સાંભળીને ફરી બન્ને જોરજોરથી ખડખડાટ હસવા લગ્યા અને એમાંથી એક વૃધ્ધે બીજા વૃધ્ધને કહ્યું કે,
*"જોયું!!! હું કહેતો હતો ને કે, રાહુલ ગાંધીનું કોઈ નહી પુછે...*
*"બધા ગધેડાની ચિંતા કરશે..."*
😝
-Anurag Basu