एकं हन्यान्न वा हन्यादिषुः क्षिप्तो धनुष्मता।
प्राज्ञेन तु मतिः क्षिप्ता हन्याद्गर्भगतानपि॥
ભાવાર્થ -- બાણાવળી નાં તીરથી નીકળેલું તીર શક્ય છે કે કોઇને વાગે કે ન વાગે, પરંતુ
એક બુદ્ધિશાળી વ્યક્તિએ બુદ્ધિ વાપરીને કરેલો પ્રયોગ તો ગર્ભમાં રહેલા જીવનો પણ પ્રાણ હરી શકે છે.
🙏શુભ શુક્રોદય! 🙏