मा भ्राता भ्रातरं द्विक्षन्,
मा स्वसारमुत स्वसा।
सम्यंच: सव्रता भूत्वा,
वाचन वदत भद्रया॥
(अथर्ववेद)
ભાવાર્થ -- ભાઇએ ભાઇનો દ્વેષ ન કરવો; બહેને બહેનની ઈર્ષા ન કરવુ; કુટુંબમાં એકબીજાનો આદર કરી સૌએ સાથે હળી મળીને સમજણપૂર્વક કાર્યો કરવાથી દરેક કાર્ય પૂર્ણ થશે.
સત્યને હંમેશા ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ રુચિકર વાણીથી વાર્તાલાપ કરવો.
🙏પ્રબુદ્ધ બુધવાર! 🙏