એક જ મેસેજની પરમીશન માંગીને... 🤗
ઢગલાબંધ મેસેજ કરી લઉ છું...😜
આ ભૂલ હું રોજ કરું છું....🤣
તેના માટે રોજ, તને "સોરી" ય કહી દઉ છું..
નવા વર્ષમાં એક પ્રણ લઉ છું..કે..
હું તને હેરાન નહીં કરૂં...
પણ.
જા જે થાય એ કરી લે.😆😅.
હું તો નહીં જ સુધરૂ🙈😜😝🙃....
-Anurag Basu