*મારી શિયાળા ની સવાર*
આજે સવારે 5:30 વાગ્યે જ ઉઠી ગયો -
ચા ને બદલે ગરમ પાણી ને લીંબુ પી
8 km ચાલી આવ્યો
ત્યાર પછી 1 કલાક ગાર્ડન માં કસરત કરી
પછી 30 મિનિટ ઠંડા પાણી માં સ્વિમિંગ કર્યું 👍
ઘરે આવી 1 કલાક યોગ - પ્રાણાયામ - ધ્યાન કર્યું.
30 મિનિટ ભક્તિ સંગીત સાંભળતા દૂધી સરગવા નો સૂપ સાથે ગ્રીન સલાડ ખાધું.....
🙄🙄🙄🙄🙄
પછી નું સપનું યાદ નથી આવતું 😉
🧐સાલું🤔શિયાળામાં😨કેવા 😱કેવા😱 સપનાઓ આવે😂😜🤣
𝐇𝐚𝐩𝐩𝐲😊 𝐖𝐢𝐧𝐭𝐞𝐫😁 𝐭𝐨 𝐚𝐥𝐥...😄
-Anurag Basu