ક્લાસ માં શિક્ષક એ એક ગ્લાસ લઈને તેમાં કેમિકલ નાખ્યું ..
અને પોતાના ખીસ્સા માંથી સિક્કો લઈને તેમાં નાખ્યો..
પછી પૂછ્યું કે, આ સિક્કો ઓગળશે?🤔
વિધાર્થી : નહીં ઓગળે 😎😎😎
શિક્ષક: શાબાશ👏.. તને કેવી રીતે ખબર પડી ?
વિધાર્થી : જો સીકકો નાંખવાથી ઓગળવાનો હોત તો, તમે સીકકો અમારી પાસે થી માંગ્યો
હોત..🙄🙄
😂😂👍👍
-Anurag Basu