પોતે મહેનત કરી આપણને આરામ ની જિંદગી આપે તેમનું નામ પપ્પા ...
પોતે જૂના કપડા અને ચંપલ પહેરી આપણને નવા લઈ આપે તેમનું નામ પપ્પા ...
દુનિયાના અનેક કડવા અનુભવોને ઘરમાં આવતા જ ભૂલી જનાર તેમનું નામ પપ્પા ...
તેમના મંદ સ્મિત સાથે આખા પરિવારનું સ્મિત જોડાયેલું હોય તેનું નામ પપ્પા ...
પપ્પા જેવું કોઈ જ નથી આ દુનિયા માં
અને નહિ કોઈ થઈ સકે એવા છે પપ્પા ...
Love you papa ...♥️
-Dhoriya Daxa