કોણે કહ્યું પ્રેમ મધુર ન હોય .
કોણે કહ્યું પ્રેમ પરીક્ષા ન હોય .
કોણે કહ્યું પ્રેમ જીવનભર સાથ નથી નિભાવતો.
જે જીવનની પળોને મધુર બનાવે તે પ્રેમ.
જે જીવનની દરેક પરીક્ષામાં પાસ કરાવે તે પ્રેમ.
એથી વિશેષ જીવનભર સાથ નિભાવે તે પ્રેમ.
અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫