શું લઈને આવ્યા શું જશું,
અત્યાર સુધી શું પામ્યું? કેટલા શુખીયા થયા કેટલા દુઃખી, દર્દ પીડા ઘર પરીવાર ક્યાંયથી શું મળ્યું દુખ તકલીફ સીવાય, સરીર પણ કેટલું નીરોગી,
બસ આસરો એકજ વ્યક્તિનો હોય જે આપણને સમજે સાથ આપે,
ધન દોલત નહીં માયા મિલકત નહીં,
જીવ જાન આપવા તૈયાર થાય ,
આપણને જીવથી વધારે ચાહે,
પૈસાથી ખરીદી થાય, અને કંઈ પણ ખરીદી સકાય , પ્રેમ નહીં,