વ્યંગ
ઊંઘોપનિષદમાં લખ્યું છે”
“ अहर्निंद्रा सुखम् देवम्, निशार्निंद्रा दु:खम्”
અર્થાત્ : દિવસની ઊંઘ સુખ આપે છેઅને રાત્રીની ઊંઘ દુ:ખ આપે છે.દિવસની ઊંઘ સુખ આપ છે એ તો સમજ્યા (એટલા માટે કે કર્મયોગથી કોઇ પણ હોય - સરકારી કે બિનસરકારી , અહર્નિંદ્રાનું સુખ એને વરદાન રૂપે મળેલું છે, પણ ) રાત્રીની ઊંઘ દુ:ખ આપે એ કેવું? રાત્રીની ઊંઘ એને જ દુ:ખ આપે છે,જેને રાત્રે પણ ઊંઘ સાથે બાર ગાઉનું છેટું હોય !
🙏