મારું મલકાવાનું કારણ તું હતો ભાઈ🥺
મારી માડી નો એક સથવારો તું હતો ભાઈ🥺
આપણે બંને સૌથી વધુ સાથે રહ્યા ભાઈ🥺
આજે તારા જન્મદિવસે મારી આંખો શોધે માત્ર તને જ ભાઈ🥺
કોને જઈને કહું મારી આંખોથી છલકાતી પ્રીત અને અશ્રુનું કારણ આજે તું જ છે ભાઈ...😭😭
I miss you JAYESH🥺🥺
Happiest birthday Bhai 💐
-nirali polara