એક જ માની કૂખે જનમ્યા હતા આપણે બે,,
ભાઈ બહેન ના તાંતણે બંધાયા હતા આપણે બે,,
પળ બે પળની લાગણી બાંધી ક્યાં જતા રહ્યા તમે???
ભાઈ તરીકે દરેક જન્મે માંગે મારું હૃદય તને....😭😭
ભાઈ તારા જન્મદિવસે આજે પ્રભુને એ જ પ્રાર્થના કે દરેક જન્મે મને ભાઈ તરીકે તું જ મળે🥺🥺
-nirali polara