કોઈએ પુછ્યું આટલો ભક્તિ ભાવ આટલી મહાન વાતો અને આ શેર સાયરી પણ? જવાબ છે બધું સંભવ છે કારણ કે રદય પ્રેમ મય છે, જે કરૂ તે હેતથી પ્રેમથી સંપૂર્ણ શ્રદ્ધા થી પછી પ્રેમ હોય કે ભક્તિ, બધાયનો રચીતા હોય કે પછી એણે બનાવેલ મહામુલા માનવી, રદય દેખું અને રદયના ભાવ, સાગર છલકાતો દેખાય ત્યાં ડુબી જવાય, ખાબોચિયાં થી દુર રહેવાય.
જય સોમનાથ
-Hemant Pandya