બધાજ સ્વાર્થી સ્વભાવ ની એક આત્મા છે,માણસ પછી, સગા સંબંધી પછી, પહેલા એક આત્મા, કા સત્વગુણી, તમો ગુણી કે પછી રજ્વને ધારણ કરનાર માનસિક પ્રવૃતી કરનાર રજો ગુણી.
આ તત્વજ્ઞાન જે સમજ્યું એ શુખી થઈ ગયું, અતી બધુય નકામું છે , પ્રેમ હોય કે મોહ, કે સ્વાર્થ, આ જગતમાં કોઈ કોઈનું નથી , દરેક આત્મા શરીર ધારણ કરી આવે પોતાનું કલ્યાણ કરવા, પછી બીજાનું
🙏
જય સોમનાથ
-Hemant Pandya