शकटं पञ्चहस्तेन,
दशहस्तेन वाजिनम् ।
गजं हस्तसहस्रेण,
देशत्यागेन दुर्जनम् ॥
-- चाण्क्यनीतिदर्पण।
ભાવાર્થ -- ધસમસતા વાહન (ગાડી)થી બચવા માટે પાંચ હાથ, વેગીલા ઘોડાથી બચવા માટે દસ હાથ અને હાથીથી બચવા માટે એક હજાર હાથ દૂર રહેવુ જોઇએ. પરંતુ, દુર્જનથી દૂર રહેવા માટે તો દેશ એટલે કે એનાં પ્રભાવ ક્ષેત્રનો ત્યાગ કરી દેવો જોઇએ.
🙏 શુભ શનિવાર! 🙏