શું ખબર કયારે કયા કેવીરીતે કેવી મોત લખી આપણી ઉપર વાળે,
બસ જીવીલો જીંદગી બિન્દાસ , બસ કોઈને નડયા વીના,
વીષ્ણું અવતારી શ્રી રામ મર્યાદા મા રહી વનવાસ ભોગવી આવ્યા માતા સિતા ને રાવણ ઉપાડી ગયેલ, જગતના મેણા ટાણા સાભળવા પડયા, તો તે પછી કુષ્ણ અવતારમાં બિદાસ જીવ્યા રાધા સાથે પ્રીત અને રૂકમણી સત્યભામા સાથે ગૃહસ્થી,
કંઈ સમજાતું નથી, શું કરવું શું ન કરવું,
આતો કેવી ભુલ ભુલામણી ... ભગવાન જે કરે તે બરાબર અને માણસ જે કરે તે બધુય ખરાબ..
બસ બાવા બને તોજ સારા😂🤔😔🙂🔔🙋🏻♂️👏