સમુદ્ર મંથન વિશે હજારો વર્ષો પછી થયેલો ઘટસ્ફોટ🤔
સમુદ્ર મંથન વખતે તેની દેખરેખ અને અહેવાલ લખવા માટે એક શિક્ષક ને ડ્યુટી પર મુકવામાં આવ્યા હતા,😏
સમુદ્ર મંથન માં થી નીકળેલુ અમ્રુત દેવો પી ગયા, અને ખાલી લોટો "ડેડસ્ટોક" માં લખી નિકાલ કરવા શિક્ષક ને આપતા ગયા,😏
લોકોને અમ્રુત ની જાણ થતાં શિક્ષક પાસે દોડી આવ્યા, 🤨પણ લોટો ખાલી જણાતાં એવું સમજી લીધું કે બધું અમ્રુત શિક્ષક મહાશય પી ગયા છે..🤔
ત્યાર થીશિક્ષક ને અમર સમજી ને દરેક જગ્યાએ ડ્યુટી પર ગોઠવી દેવામાં આવે છે!🙄
🙏🏻🙏🏻🤣
-Anurag Basu