પ્રોફેસર શિવ બોલ્યાં," હા સર! તમે બોલો, હું ધ્યાનથી સાંભળી રહ્યો છું." પ્રિન્સિપાલ બોલ્યાં, "આજે સવારથી મને સ્ટુડન્ટ્સનાં પેરેન્ટ્સનાં ફોન આવી રહ્યાં છે. તેઓ બધાને પાછાં બોલાવવાનું કહી રહ્યાં છે. તમે અત્યારે જ બધાં વિદ્યાર્થીઓને લઇને ત્યાંથી નીકળી જાવ." પ્રોફેસર શિવ બોલ્યાં, "સર! હું તો નહીં આવું, બધાં વિદ્યાર્થીઓને પાછાં મોકલી દઇશ." પ્રિન્સિપાલ બોલ્યાં, "તમને જે યોગ્ય લાગે તે કરો. મને મારાં સ્ટુડન્ટ્સ અહીંયા પાછાં જોઈએ." પ્રોફેસર શિવ બોલ્યાં, " Ok sir."
શું બધાં વિદ્યાર્થીઓ સલામત રીતે પાછા જઈ શકશે?
રવિ, સ્નેહા, વિશાલ અને તેમનાં મિત્રો ભક્તિને જેલમાં મૂકીને ચાલ્યાં જશે?
શું થશે આગળ?
જાણવાં માટે વાંચો... રાત-10
Story Link :- https://www.matrubharti.com/book/19918252/raat-10