रूपयौवनम् संपन्नाः
विशालकुलसंभवाः ।
विद्याहीनाः न शोभन्ते
निर्गन्धाः इव किशुकाः ।।
ભાવાર્થ -- જેમ અશોકનું ફુલ દેખાવમાં સુંદર હોય છે પણ એમાં સુગંધ હોતી નથી તેવી રીતે રૂપવાન મનુષ્ય ભલે ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય પણ જો એ ભણેલો ગણેલો નહીં હોય તો એ અપૂર્ણ હોવાથી સમાજમાં શોભતો નથી.
🙏 શુભ શુક્રોદય! 🙏