श्रोतं श्रुतनैव न तु कुण्डलेन, दानेन पार्णिन तु कंकणेन।
विभाति कायः करुणापराणाम् ,
परोपकारैर्न तु चंदनेन॥
ભાવાર્થ -- કાનની શોભા કુંડળ પહેરવાથી નહીં પણ જ્ઞાન વધે એવાં વચનો સાંભળવાથી છે, હાથની શોભા સુંદર કંકણ પહેરવાથી નહીં પણ દાન કરવાથી છે અને શરીરની આભા સુગંધીદાર ચંદનના લેપ કરવાથી નહીં પણ પરોપકાનાં કાર્યો કરવાથી થાય છે.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏