એક મિત્ર એ ,એક મિત્ર ને hug કર્યું.... અને તરત જ એને ચરિત્રહીનતા નું નામ આપી દેવામાં આવ્યું......😣
કેમ?
માત્ર કારણ એક જ રહ્યું કે, એ બંને મિત્રો...એક પુરુષ અને એક સ્ત્રી હતા...
શા માટે આવી વિચારસરણી?...
કેમ તે મિત્રતા ને સાચી મિત્રતા નું નામ ન મળે??
એક પુરુષ અને સ્ત્રી વચ્ચે માત્ર મિત્રતા ના હોઈ શકે?....
-Anurag Basu