In *11th class*
શિક્ષકે બોર્ડ પર એક સ્પેલિંગ લખ્યો..
*GERMANY*
બોલો વિદ્યાર્થીઓ આ શું લખ્યું છે ?
બધા એકસાથે બોલ્યા " *ગેરમાન્ય* "
શિક્ષક આશ્ચર્ય ને ગુસ્સા સાથે બોલ્યા તમને બોર્ડમાં પાસ કોણે કર્યા ???
વિધાર્થીઓ : સર, *માસ પ્રમોશન* ..
*કોરોના જિંદાબાદ* 😀
-Anurag Basu