Shailesh Joshi લિખિત વાર્તા "ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19889799/chalo-thithiya-kadhiae-2
યુવાનીમાં આપણે,
ફક્ત બેજ મોટા કામ કરીએ છીએ.
૧ - વીતેલા બાળપણનો અફસોસ, ને
૨ - આવનારા બુઢાપાની ચિંતા, કે આર્થિક તૈયારી.
જો આપણે, કામકાજના સમયમાં બુઢાપાને, ને
કામકાજ પછીના ફ્રી સમયમાં બાળપણને ધ્યાનમાં રાખીશું,
તો સૌથી વધારે જીવન જીવવાની મજા,
" જવાબદારી વાળી જિંદગી " એટલેકે,
યુવાનીમાં આવશે