તમારા પ્રિય વ્યક્તિના આત્મઅવાજને સાંભળી, તેની જીભેથી નીકળતા શબ્દોના વચનથી, જો તમારો આત્મા તેના આત્મા જોડે, જો બંધાણો છે. તો છેલ્લા શ્વાસ સુધી તમે તેના તે વચન પર આત્મવિશ્વાસ રાખવો જોઈએ. તમારા કર્મ માં કેટલી તાકાત છે એ ફક્ત તમારો આત્મા જ તમને જાણતો હોય છે....