જેનો દિવસ આવે
અને દેવ કહેવાય...
પણ જેનો આખે આખો
મહીનો આવે અેને મહાદેવ
કહેવાય...
દેવાધિદેવ મહાદેવ ની જય, 🕉🙏
આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની આપ સહુ ને હાર્દિક શુભેચ્છાઓ, હંમેશા સ્વસ્થ રહો, નીરોગી રહો,
તમારા લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરો અને તમે સફળ થાઓ તેવી મહાદેવ ને પ્રાર્થના.
હર હર મહાદેવ 🙏🙏🙏