નીંદરમાં તો આખી દુનિયા છે ગમ ના કર એ મનવા, પણ જાગ્યા ત્યાથી સવાર, ચાલ નવી શરૂઆત કરીએ, જયા અંત ત્યાથી નવી શરૂઆત કરીએ, બસ હવે નહીં આજથી એક દીશા લઈ મંજીલ નક્કી કરીએ, ચાલ મહોબ્બત ના નામથી નામ અમર કરીએ, મૌત તો એક દીવસ લખેલ છે દરેકનું, ચાલ મરતા પહેલાં એક નેક કામ કરીએ, મહોબતન અને શાંતી નો પેગામ દુનીયાને આપીએ,
ઓમ શાંતિ
જીવો અને જીવવા દો
raajhemant