માત્ર સુખમાં જ નહી
દુઃખ માં પણ પડખે ઊભો રહે એ જ સાચો મિત્ર
તમારા કંઈ કહ્યા વિના
તમારી આંખો પણ વાંચી શકે એ જ સાચો મિત્ર
તમારી દરેક ખુશીઓ જ નહી પરંતું
તમારો ગુસ્સો પણ સહન કરી શકે એ જ સાચો મિત્ર
જીવનમાં ગમે તે પરિસ્થિતિ હોય
એ તમારી સાથે ઊભો હોય અને
તમને હાશ થઈ જાય
બસ એ જ તમારો સાચો મિત્ર
જીંદગી