લાવી શકે છે ચાંદની તું અંધારી મારી આ રાતમાં શીતળ પ્રકાશ, અને ચાંદની બની ખીલી શકે છે, પણ નીર્ભર છે તુંજ પર , કે તું કોના માટે કેટલું શું કરી શકે છે, સાથ આપવાથી સાથ મળે છે, બસ સમજનારા બે જણ ની સમજણ પર નીર્ભર છે, જયા મળે બે જ્ઞાની અને હેતાળ ત્યા અંધકાર ચીરી પ્રકાસ પ્રસરે છે.