दुर्जनदूषितमनसः, सुजनेष्वपि नास्ति विश्वासः ।
बालः पायसदग्धो दध्यपि, फूत्कृत्य भक्षयति ॥
(हितोपदेश)
ભાવાર્થ -– જેનું મન દુર્જન વ્યક્તિએ ખોટા વિચારોથી દૂષિત કર્યું છે એને કોઇ સજ્જ્ન વ્યક્તિની સાચી વાત પર પણ વિશ્વાસ નહીં બેસે. (ગરમ) દૂધથી દાઝેલું
બાળક દહીં પણ ફૂંકી
ફૂંકીને ખાય છે.
🙏 શુભ બુધવાર! 🙏